1. આંબા માં મળતી સહાય ની માહિતી
કમલમ (ડ્રેગન ફ્રુટ) માં મળતી સહાય ની માહિતી
નાળિયેરી માં મળતી સહાય ની માહિતી
ખારેક માં મળતી સહાય ની માહિતી
પ્લાંટીંગ મટેરીયલ માટે ખર્ચના ૫૦% મુજબ મહત્તમ રૂ.૨,૧૮,૭૫૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય (મહતમ રૂ.૧૭૫૦ પ્રતિ ટીસ્યુ. ખારેક રોપ)
ખેતી ખર્ચના ૫૦% મુજબ મહત્તમ રૂ.૨૦,૦૦૦/હેક્ટર સહાય, જેમાં પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના ૬૦% સહાય તેમજ બીજા વર્ષે
જો ૭૫% રોપા જીવંત હોય તો જ બાકીના ૪૦% સહાય મળવાપાત્ર થશે.
ખાતાદીઠ વધુમાં વધુ ૨ હેકટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર .
લીંબુ માં મળતી સહાય ની માહિતી
Khetidekho is proudly powered by WordPress