Khetidekho

મકાઈ (MAIZE) ના પાક ની માહિતી

જમીન અને હવામાન :
  • ગરમ હવામાન વધારે અનુકુળ.
  • ગોરાડુ અને રેતાળ જમીન વધારે અનુકૂળ આવે છે.
વાવણી સમય અને બિયારણ દર:
  • શિયાળુ વાવેતર માટે  ઓક્ટોબર થી નવેમ્બર,
  • ઉનાળું વાવેતર માટે ફેબ્રુઆરીમાં
  • બિયારણ દર ૨૦ ક્રિગા / હેક્ટર અને ચારા માટે ૪૦ ક્રિગા / હેક્ટર.
Source : Internet
સુધારેલી જાતો :
  • ગુજરાત મકાઈ-૧,૨,૪,૬, ગંગા સફેદ-૨, ગંગા-૧૧, શક્તિમાન-૨, નર્મદામોતી, ડેક્કન-૧૧, અને પ્રભાત નવજાત વગેરે…
  • ગુજરાત મકાઈ-૧ ગોધરા ખાતે વિકસાવવામાં આવી છે અને ભારત અને ગુજરાત સરકારે ૧૯૮૮ વર્ષમાં જાહેર કરેલી જાત છે.
  • ગુજરાત મકાઈ-૨ ૧૯૯૩ માં બહાર પાડવામાં આવી.
  • પીળા દાણાવાળી જાતો- ગંગા-૧૧, ડેક્કન-૧૧, અને પ્રભાત નવજાત
પિયત અવસ્થાઓ:
  • (૧) સ્કુરણ અવસ્થા
  • (૨) ફૂલ અવસ્થા
  • (૩) દુધિયા દાણાની અવસ્થા
Source : Internet
રોગો અને કીટકો :
  • પાનનો સૂકારો અને નરછારો
  • કિટકો – ગાભમારાની ઈયળ, લશ્કરી ઈયળ અને કાતરા
ઉત્પાદન:
  •  ૧૩૦૦૦ થી ૧૪૦૦૦ ક્રિગા / હેક્ટર
મકાઈ ને લગતા ફેક્ટ :
  • મૂળ વતન – મેક્સીકો
  • સંશોધન કેન્‍દ્ર – ગોધરા (પંચમહાલ)
  • મકાઈના પાકમાં ઝીંક સલ્ફેટ ખાતર આપવાથી આર્થિક રીતે ફાયદાકારક છે.
  • મકાઈના ડોડામાંથી દાણા છુટા પાડવા માટે મેઇઝ સેલર નામનું સાધન વપરાય છે.
  • સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન અમેરિકા માં થાય છે.
  • મકાઈની ધવલ જાત સફેળ દાણાવાળી જાત છે.
  • મકાઈ ના બીજ ઉત્પાદન પ્લોટ માં નર અને માદા નું વાવેતર પ્રમાણ ૨ : ૬ હોય છે.