Khetidekho

જુવાર (SORGHUM) ના પાક ની માહિતી

જમીન :
  • ચોમાસુ વાવેતર માટે – ગોરાડુ બેસર અને માધ્યમ કાળી

 

  • શિયાળુ વાવેતર માટે – સારી ભેજધારણ શક્તિ વાળી કાળી અને ઊંડી
હવામાન :
  • ૬૦ થી ૧૦૦ સેમી વરસાદ વાળા પ્રદેશ માં સફળતાપૂર્વક ખેતી થાય છે.
Source : Internet
બિયારણ દર:
  • ચોમાસુ વાવેતર માટે – ૧૦ થી ૧૨ કિગ્રા /હે.

 

  • શિયાળુ વાવેતર માટે – ૮ થી ૧૦ કિગ્રા /હે
જાતો :
Source : Internet
  • જી.એસ.સી – ૪ લીલા ચારાનું વધુ વાઢ આપીને વધુ ઉત્પાદન આપતી જાત છે.
રોગો અને કીટકો :
  • રોગ – અંગારિયોં

 

  • કિટકો -સાંઠાની માખી , ખપેડી,કાતરા અને લશ્કરી ઈયળ
જુવાર ને લગતા ફેક્ટ :
  • મૂળ વતન – આફ્રિકા

 

  • સંશોધન કેન્‍દ્ર – સુરત

 

  • કુણી જુવારમાં હાઈડ્રોસાયનિક એસીડ ઝેરી તત્વ હોય છે.

 

  • લીલી જુવાર સાયલેજ માટે ઉતમ છે

 

  • ગુજરાત જુવાર નું સૌથી વધૂ વાવેતર ભાવનગર અને ઉત્પાદન સુરત જિલ્લા માં થાય છે.