(૧) વર્ષ દરમિયાન ગમે તે સિઝન માં છોડ ઉગાડી શકાય છે.
(૨) નિંદામણ કરવાની જરૂરિયાત રહેતી નથી.
(૩) ૭૦થી ૮૦ % સુધી પાણીનો બચાવ કરી શકાય છે.
(૪) પાકની ફેરબદલી કરવાની જરૂરિયાત રહેતી નથી.
(૫) છોડના મૂળને પોષકતત્વો માટે સ્પર્ધા કરવી પડતી નથી.
(૬) ગ્રીનહાઉસમાં વર્ટિકલ સ્પેસનો ઉપયોગ કરી શકાય છે.
(૭) જમીનજન્ય રોગો તથા કૃમિનો પ્રશ્ન રહેતો નથી.
(૮) જમીન ખેડવાની જરૂરિયાત રહેતી નથી.
(૯) ઓછી જગ્યામાં વધારે આવક મેળવી શકાય છે.
(૧) હાઈડ્રોપોનિકસ બનાવવા માટે શરૂઆત માં ખર્ચ વધારે આવે છે.
(ર) એક વખત રોગ આવે ત્યારે તેનો ફેલાવો ઝડપ થી થાય છે.
(૩) હાઈડ્રોપોનિકસની જાળવણી માટે ટેકનિકલ જ્ઞાનની જરૂર પડે છે.
(૪) ગરમ વાતાવરણ અને મર્યાદિત (ઓછો) ઓકિસજન પાક ઉત્પાદન પર અસર કરે છે.
(૫) વ્યાપારિક ધોરણે અમલીકરણ માટે શરૂઆતમાં મોટા રોકાણ અને ઉચ્ચ તાંત્રિક જ્ઞાન ની જરૂર પડે છે.
Khetidekho is proudly powered by WordPress