Khetidekho

મારા ગામના સરકારી કામ-Government Work In My Village

  • ગુજરાત સરકારે ગામોમાં અત્યાર સુધી જે કામ કરેલા છે તેની તમામ માહિતી આજે તમને આ લેખ માં મળશે. આ પ્રોજેક્ટ્સ અને યોજનાઓ વિવિધ ક્ષેત્રોમાં જેવા કે સડક, પાણી, શૈક્ષણિક સાધનો, આરોગ્ય સુવિધાઓ, કૃષિ અને ઉદ્યોગમાં પ્રોવાઈડ કરે છે. ગુજરાતમાં સરકારી કામ ગામના વિકાસ અને સુધારાને કેટલી સહાય મળે છે તે આજે આપણે જોશું તે પેલા IOJN  એટલે શું તે જોઈએ
  • IOJN – integrated online junction on net for decentralised district planning                                                   જિલ્લાના કામનું સ્ટેટસ જાણવા માટે ની ઓનલાઇન સિસ્ટમ
  • હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આપણા ગામ ના સરકારી કામ ની માહિતી જોઈએ

 

  1. સૌ પ્રથમ તમારે ગૂગલ માં iojn.guj.nic.in સર્ચ કરવાનું રહેશે. એટલે નીચે મુજબ Image -1 નો ડાયલોગ બોક્સ ખુલશે. 
  2. પછી ડાયલોગ બોક્સ માં જિલ્લા પસંદ કરો.
  3. તેના પછી, નાણાકીય વર્ષ અને યોજનાને પસંદ કરો જે તમે જોવા માંગો છો.
Image - 1
  • હવે Image -2 માં દર્શાવ્યા મુજબ વિગતવાર લખેલ છે ત્યાં ક્લિક કરવાથી તમને તાલુકા નું લિસ્ટ દેખાશે

Image-2
  • Image 3 માં બતાવેલ છે તે મુજબ તમે જે ગામ થી છો તે ગામ સિલેક્ટ કરો.

Image-3
  • હવે Image 4 માં જણાવ્યા અનુસાર તમારા ગામ માં અત્યાર સુધી થયેલા કામ નું લિસ્ટ આવી જશે

Image-4
  • હવે Image 5 માં તમે જોય શકો છો કે કેટલી તારીખે કામ શરુ થયું કેટલી એ પૂરું ,કય એજન્સી દ્વારા કામ થયું એ બધી જ વિગતવાર માહિતી તમને અહીં જોવા મળશે.

Image-5

 

  • આશા રાખીયે મિત્રો તમને આ માહિતી માં મજા આવી હશે મળીશું આવી જ રસપ્રદ માહિતી સાથે નવા બ્લોગ માં…

આવી જ અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…