આવી જ રસપ્રદ માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં નીચે ના બટન પર ક્લિક કરી ને જોઈન થાવ
રસી ડોક્ટરની સલાહ મુજબ જ આપવી.
રસીકરણમાં ડીસ્પોજીબલ નીડલ, સીરીન્જનો ઉપયોગ કરવો.
રસીકરણ બાદ બચેલી રસી બાળી નાંખી કે દાટી દઈને નાશ કરો.
રોગ થાય તે પહેલાં પશુને રસીકરણ કરાવી રોગ સામે રક્ષણ અપાવો અને કિંમતી પશુને બચાવો.
કૂતરું કરડેલા ભાગને તાત્કાલિક સાબુના પાણીથી ધોઈ નાખો અને જંતુનાશક દવા લગાડો. આવા ઘા પર પાટો બાંધવો નહીં.
Khetidekho is proudly powered by WordPress