Khetidekho

બાજરી ના પાકની માહિતી

જમીન અને હવામાન :
  • કાળી, મધ્યમ કાળી, ગોરાડું અને સારા નિતારવાળી જમીન
  • ગરમ અને ભેજવાળું ૪૦ થી ૫૦ સેમી વરસાદવાળું
વાવણી સમય અને બિયારણ દર:
  • ચોમાસુ વાવેતર માટે ૧૫ જૂનથી ૧૫ જુલાઈ,
  • ઉનાળું વાવેતર માટે ફેબ્રુઆરીમાં
  • બિયારણ દર – 3.૭૫૦ ક્રિગા / હેક્ટર
Source : Internet
સુધારેલી જાતો :
  • જી. એચ.બી.- ૩૧૬, ૧૮૩, ૧૮૧, ૩૨,
  • જી.એચ.સી.-૩૦,
  • એમ.એચ. ૧૬૯,
પિયત અવસ્થાઓ:
  • ફુટ અવસ્થા
  • થુલી આવવાની અવસ્થા
  • દાણા અવસ્થા
રોગો :
  • કુતુલ અને અરગટ
  • કિટકો – ખપેડી, લશ્કરી ઈયળ, કાતરા અને કમાસીયા
ઉત્પાદન:
  • સંકર બાજરી-૩૦૦૦ ક્રિગા / હેક્ટર અને
  • દેશી બાજરી-૨૫૦૦ ક્રિગા /ક્રિગા
બાજરી ને લગતા ફેક્ટ :
  • બાજરીના પાકમાં ફૂલ અવસ્થાવરસાદ આવે તો નુકશાન થાય છે. 
  • ભારતમાં બાજરી ઉગાડનારા રાજ્યોમાં પ્રથમ ક્રમે રાજસ્થાન, બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે ગુજરાત છે.
  • ભારતમાં આસામ સિવાય બધા જ રાજ્યોમાં બાજરીનું વાવેતર થાય છે.
  • ગુજરાતમાં બાજરીનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન બનાસકાંઠા જીલ્લામાં થાય છે.