Day: October 26, 2023
-
મરચી માં આવતા મુખ્ય રોગો
Facebook Link Twitter Instagram ૧. ધરું મૃત્યુ નો રોગ : ૨ અવસ્થા : બીજ ઉગતી વખતે અને ઉગ્યા પછી પ્રથમ અવસ્થા : બીજ જમીનમાં અંકુર પહેલા સડી અથવા કોહવાઈ જાય, જેથી બીજ બહાર નીકળી શકતું નથી બીજી અવસ્થા : બીજ ઉગ્યા પછી થડના જમીન પાસેના ભાગ પ૨ બદામી, પાણીપોચા ડાઘ દેખાય છે. રોગની માત્રા વધતા…