Day: September 28, 2023
-

ઉનાળુ મગફળી ની વૈજ્ઞાનિક ખેતી
Facebook Link Twitter Instagram ઉનાળુ મગફળી ની વૈજ્ઞાનિક ખેતી મગફળી નું લેટીન નામ એરેચીસ હાઈપોજીયા છે. તેનું કુળ લેગ્યુમેનેશી છે. કૃષિ પાકોમાં તેલીબીયા પાકોનું આગવું સ્થાન છે. વિશ્વમાં અન્ય દેશોની સરખામણીમાં ભારત મગફળીના વિસ્તાર (૪૨ ટકા) અને કુલ ઉત્પાદન (૩૬ ટકા) માં પ્રથમ સ્થાને છે. દેશમાં સૌ પ્રથમ મગફળીનું વાવેતર તામિલનાડુ રાજયમાં શરૂ થયું હતું.…