Khetidekho

તુવેર ની ખેતી

જમીન અને હવામાન :
  • ગોરાડું અને કાળી જમીન
  • ગરમ અને ભેજવાળું
બિયારણ દર:
  • હેકટરે ૨૦ થી ૨૫ ક્રિ.ગા
Source : Internet
સુધારેલી જાતો :
  • આઈ.સી.પી.એલ.-૮૭, ૧૫૧,

 

  • ગુ.તુવેર-૧, ૧૦, ૧૦૧,

 

  • બી.ડી.એન.-૨

 

  • GJP-1 (જીજેપી-1 )  સાવજ 
Source : Internet
રોગો :
  • સૂકારો, મૂળનો કોહવારો
ઉત્પાદન:
  • ૧૦૦૦ થી ૧૨૦૦ ક્રિ.ગા / હેક્ટર
તુવેર ને લગતા ફેક્ટ :
  • કઠોળ વર્ગ નો બીજા નંબર નો પાક છે.
  • સૌરાષ્ટ્રમાં મગફળીના પાકમાં આંતર પાક તરીકે તુવેરનો પાક લેવાય છે.

Related Blogs