Khetidekho
Home
બજારભાવ
About US
Blog
Contact US
Home
About US
Blog
Contact US
મગફળીમાં કાળી ફુગ દ્વારા થતાં રોગના લક્ષણો અને તેનું નિયંત્રણ
vanraj
July 12, 2024
No Comments
Facebook
Link
Twitter
Instagram
મગફળી એક મહત્વપૂર્ણ ખેતી છે, પરંતુ
કાળી ફુગ
ના રોગથી તેનું ઉત્પાદન ઘણું નુકસાન પામે છે.
આ રોગ
મેક્રોફોમીના ફેઝીઓલીના
જીવાણુથી થાય છે, જે
મૂળના સડા
ના રોગ તરીકે પણ જાણીતો છે.
અહી ક્લિક કરી ખેતી ,પશુપાલન ના
WHATSAPP
ગ્રુપ માં જોડાવ
કાળી ફૂગ ના લક્ષણો:
પાકનું સ્વાસ્થ્ય ધીમે ધીમે બગડતું જાય છે, છોડનો વિકાસ અટકી પડે છે.
છોડના મૂળની છાલ ભૂખરી અને કાળા રંગની થતી જાય છે.
છોડનું મુખ્ય મૂળ પાતળું થઈ જાય છે અને સરળતાથી ઉખડી જાય છે.
છોડના થડ અને મૂળમાં કાળા બીજાણુઓ દેખાય છે.
કાળી ફૂગ નિયંત્રણના ઉપાયો:
પાકની ફેરબદલી :
એક જ ખેતરમાં દર વર્ષે મગફળી ન વાવવી જોઈએ. વિવિધ પાકોની ફેરબદલીથી જમીનમાં રોગનું પ્રમાણ ઘટે છે.
ઊંડી ખેડ :
ઊંડી ખેડથી જમીનની અંદરના ફુગનો નાશ થાય છે.
યોગ્ય પાણીકાપ :
જમીનમાં પાણીનું યોગ્ય પ્રમાણ રાખવું જેથી જમીનનું તાપમાન ન વધે.
બીજ માવજત :
કાર્બેંડાઝીમ 25% + મેન્કોજેબ 50% WS નો ઉપયોગ કરી બીજને માવજત આપવી.
બાયોલોજિકલ ઉપાયો :
ટ્રાયકોડરમાં વિરિડી વાવેતર વખતે આપવું.
રસાયણિક સ્પ્રે :
ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% WG અથવા કાર્બેંડાઝીમ 12% + મેન્કોજેબ 63% WP નો છંટકાવ કરવો.
મગફળી માં
મુંડા
અને તેનું નિયંત્રણ વાચવા અહી ક્લિક કરો.
આ ઉપાયોથી મગફળીના પાકમાં કાળી ફુગથી થતો રોગનું નિયંત્રણ સંભવ છે અને સારું ઉત્પાદન મેળવી શકાય છે.
આવી જ અવનવી માહિતી માટે અમારા
ફેસબુક પેજ
ને નીચેના બટન પર ક્લિક કરી લાઈક કરો…
Facebook Page
Related Blogs
બજારભાવ Gujarat APMC Bajarbhav 28.01.25
vanraj
January 28, 2025
No Comments
બજારભાવ Gujarat APMC Bajarbhav 27.01.25
vanraj
January 27, 2025
No Comments
બજારભાવ Gujarat APMC Bajarbhav 22.01.25
vanraj
January 22, 2025
No Comments