પુખ્ત જાનવરોમાં પ્રજનન કાર્ય નિયમિત બને છે, જે પ્રજનન ક્ષમતાને વધારે છે.
મીઠાનું સેવન દૂધાળા જાનવરોમાં ખોરાક ખાવાની રુચિને વધારે છે, જે તેમના પાચનતંત્રને સુધારે છે અને લોહીનું પરિભ્રમણ વધારે છે.
મીઠું મળી રહેવાથી જાનવર પાણી વધુ પીવે છે, જે પાચનક્રિયા અને લોહીનું પરિભ્રમણ સુધારે છે.
Khetidekho is proudly powered by WordPress