ઓળખ:
1.ઉનાળામાં ઉંડી ખેડ કરવાથી કોશેટા અવસ્થા નાશ પામે છે.
2.ઉપદ્રવિત ડૂંખ તથા ફળોને વીણીને નાશ કરવો.
3.પ્રતિકારક જાતો ગુ. બી. ૧, સીલેકશન-ર, પંજાબ પદમીની, ભીંડા સીલેકશન-ર નું વાવેતર કરવું.
4.ખેતરમાં સ્વચ્છતા જાળવવી, શેઢાપાળા નિંદામણમુકત રાખવા.
5.ખેતરમાં ફેરોમેાન ટે્રપ પ્રતિ હેકટરે પ પ્રમાણે મુકવાથી ઉપદ્રવની શરૂઆત જાણી સમયસર નિયંત્રણ થઈ શકે છે.
6. લીમડા આધારીત દવાઓના ઉપયોગથી માદા ફળમાં ઈંડા મૂકતી અટકે છે.
1.ભીંડાની ડુંખ અને શીંગ કોરી ખાનાર ઈયળમાં દર્શાવ્યા મુજબ ર૦ છોડ પસંદ કરવા.
2.પસંદ કરેલ દરેક છોડના ત્રણ પાન (ટોચ, મધ્ય અને નીચે) એમ કુલ ૬૦ પાન પર જોવા મળેલ બચ્ચાંની કુલ સંખ્યાને ૬૦ વડે ભાગતા જે સંખ્યા આવે તેને પૂર્ણાંક સંખ્યામાં ફેરવીને અવલોકન કાર્ડમાં દર્શાવવી.
1. રીંગણીની ફેરરોપણી સપ્ટેમ્બર માસના પહેલા અઠવાડીયે કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટે છે જેથી ઘટીયા પાનનો રોગ પણ ઓછો જોવા મળે છે.
2. આ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે ૧૦ લીટર પાણીમાં લીમડાની મીંજ ૫૦૦ ગ્રામ પ્રમાણે ભેળવી તૈયાર કરેલ દ્રાવણ નો છંટકાવ કરવાથી પાકને રક્ષણ મળે છે.
3. ફેરરોપણીના ૧૫ દિવસ બાદ છોડના મૂળ પાસે કા્બોફયુરાન ૩% દાણાદાર દવા ૧૦ કિ. ગ્રા. પ્રતિ હેકટર મુજબ આપવાથી ૩૦ થી ૩૫ દિવસ સુધી પાકને જીવાત સામે રક્ષણ મળે છે.
4. રાસાયણિક નિયંત્રણમાં ડાયમીથોએટ ૩૦% ઈસી ૧૦ મી. લી. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫% ઈસી ૧૦ મી. લી. અથવા મેલાથીઓન ૫૦ % ઈસી ૧૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં મીશ્ર કરી છંટકાવ કરવો.

Khetidekho is proudly powered by WordPress